સંપર્ક
અમારો સંપર્ક કરો
દર્શન, સેવા કે કોઈપણ માહિતી માટે — અમે આપની સેવામાં છીએ.
સરનામું
શ્રી ફુલલિયા હનુમાન મંદિર
સલાયા રોડ, હર્ષદપુર ચોકડી,
ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા,
ગુજરાત – ૩૬૧૩૦૫
મંદિર સમય
- સવાર: ૦૪:૩૦ – ૦૧:૦૦
- સાંજ: ૦૪:૩૦ – ૦૯:૦૦
દર્શન માર્ગ
ખંભાળિયાથી સલાયા રોડ પર હર્ષદપુર ચોકડી પાસે મંદિર આવેલું છે.
“બજરંગબલીની કૃપા આપ અને આપના પરિવાર પર સદાય વરસતી રહે.”